Numbertank - Whatsapp Status, Videos, DP, Stickers

Sourabhkumar Gupta - Author on Numbertank - Whatsapp Status, Videos, DP, StickersSourabhkumar Gupta

 Numbertank

Anita Yadav - Author on Numbertank - Whatsapp Status, Videos, DP, StickersAnita Yadav

#दर्द
#दर्द

Amirul Mominin - Author on Numbertank - Whatsapp Status, Videos, DP, StickersAmirul Mominin

 Numbertank

Pradip Chhodvadiya - Author on Numbertank - Whatsapp Status, Videos, DP, StickersPradip Chhodvadiya

અાજનો #ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા  જેમના સન્માનમાં વિશેષણો ઓછા પડે તેવા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો આજે જન્મદિવસ છે. જર્મનીમાં યુમમાં યહુદી પરિવારમાં તેમનો જન્મ થયો હતો.જન્મ સમયે તેમનું માથું સાધારણ બાળક કરતાં ઘણું મોટું હતું. નાનપણમાં ઠોઠ ગણાતા આલ્બર્ટનો ઉછેર સ્વિટ્ઝર્લેન્ડના મ્યુનિચમાં થયો હતો. શાળા જીવનને નાપસંદ કરનાર આલ્બર્ટ કોલેજમાં જવા ઘણા ઉત્સુક હતા. શાળામાં તો ગણિતના અઘરા સમીકરણો પણ તેમના માટે ડાબા હાથનો ખેલ હતો. ઉચ્ચ શિક્ષણમાં વિજ્ઞાનમાં રૂચિ દાખવી પ્રાગ, બર્લિન, હોલેન્ડ અને અમેરિકાની યુનિ.ઓમાં અધ્યાપન કર્યું. અને ભૌતિકશાસ્ત્રમાં યોગદાનની મજબૂત પીઠિકા તૈયાર કરી. પ્રકાશની કવાંટમ થિયરી, થિયરી ઓફ રિલેટિવિટી, બ્રોવનિયન મૂવમેન્ટ જેવી અનેક વૈજ્ઞાનિક શોધખોળો આઈન્સટાઈનની સિદ્ધિઓ છે. જેટલી ચર્ચા આલ્બર્ટ આઈન્સ્ટાઈનની શોધખોળોની છે તેટલી જ તેમના વ્યક્તિગત જીવનની છે. જુઓ: પોતાને નાસ્તિક નહીં પણ સંશયવાદી તરીકે ઓળખાવતા. યહૂદી હોવાથી હિટલરે તેમને જર્મનીમાંથી હાંકી કાઢ્યા હતાં. ઊંડો અભ્યાસ જ સફળતાનો મૂળ મંત્ર છે. આધુનિક સમયમાં ભૌતિક વિજ્ઞાનને સરળ બનાવવામાં યોગદાન આપનાર આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું 18 એપ્રિલ 1955ના રોજ અવસાન થયું હતું. ​
 Numbertank

Bhagwa Dhari - Author on Numbertank - Whatsapp Status, Videos, DP, StickersBhagwa Dhari

 Numbertank